Maynard Co-operative Customer Satisfaction Survey

Maynard Co-operative Housing Association (MCHA) has asked us to carry out an independent survey to find out if you are happy with your home and the services it provides. MCHA and PA Housing, who manage the services on its behalf, are keen to improve services and your response to this survey will help them to understand what the key issues and priorities for you are. Please take a few minutes to give us your views.

મેનાર્ડ કો-ઓપરેટિવ હાઉસિંગ એસોસિએશન (એમ.સી.એચ.એ.) એ અમને શોધવા માટે સ્વતંત્ર સર્વે કરવા કહ્યું છે કે તમે તમારા ઘર અને તેના દ્વારા પૂરું પાડવામાં આવેલ સેવાઓથી ખુશ છો કે નહીં.  એમ.સી.એચ.એ. અને પી.એ. હાઉસિંગ, જે તેની વતી સેવાઓનું સંચાલન કરે છે, સેવાઓ સુધારવા માટે ઉત્સુક છે અને સર્વે માટે આપનો પ્રતિસાદ તેમને આ સમજવામાં મદદ કરશે કે તમારા માટેના મુખ્ય મુદ્દાઓ અને અગ્રતાઓ શું છે. કૃપા કરીને અમને તમારા મંતવ્યો આપવા માટે થોડો સમય કાઢો.

All residents who complete the survey will be entered into a prize draw. We will select two responses at random for two prizes of £25.

વધારાના પ્રોત્સાહન રૂપે ભાગ લેનારા દરેક વ્યક્તિને ઇનામનો ડ્રોમાં સામેલ કરવામાં આવશે.  અમે અડસટ્ટે (રેન્ડમલી) બે વિજેતાઓ પસંદ કરીશું, જેઓ £25 નાં શોપિંગ વાઉચર્સ મેળવશે!


Please type your unique reference code in the box below and click ‘Start Survey ’.

All of the information that you give will be kept strictly confidential. The information you provide in the survey will be given to MCHA anonymously unless you give permission otherwise at the end of the survey. It will only be used by MCHA to assess its performance and compare it with that of other social housing providers. If you have any difficulties in completing the survey, please call us on 01273 287114 or e-mail acuity@arap.co.uk. Thank you for taking the time to complete the survey.

 

તમારા દ્વારા આપેલી બધી માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવશે. સર્વેમાં તમે જે માહિતી આપો  છો તે અનામત રૂપે એમ.સી.એચ.એ. ને આપવામાં આવશે જ્યાં સુધી તમે સર્વેના અંતમાં પરવાનગી નહીં આપો. તેનો ઉપયોગ ફક્ત એમ.સી.એચ.એ. દ્વારા કરવામાં આવશે તેના કામગીરીનું મૂલ્યાંકન કરવા અને તેની સરખામણી અન્ય સામાજિક આવાસ પ્રદાતાઓ સાથે કરવા માટે. જો તમને સર્વે પૂર્ણ કરવામાં કોઈ મુશ્કેલીઓ હોય છે, તો કૃપા કરીને 01273 287114 પર અમને ફોન કરો અથવા ઈમેલ કરો acuity@arap.co.uk. સર્વે પૂર્ણ કરવા માટે સમય કાઢવા બદલ આભાર.

 Privacy & Data Protection